ઉનાના પોસ્ટ ઓફિસ ચોકમાં જમ્મુ-કાશ્મીરના પુલાવા ૪૦થી વધારે સૈનિકો શહીદ થયા એના અનુસંધાને આજરોજ ઊના ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ આપી બંધ પાડ્યુ હતું.
ઉનામાં આવેલ પોસ્ટ ઓફિસચોકમાં આજરોજ વેપારીઓ દ્વાર બંધ પાડી ને તમામ વેપારીઓ દ્વારા જમ્મુ કાશ્મીરના પુલવામાં ચાલીસથી વધારે સૈનિકો શહીદ થયા તે જવાનોને આજરોજ તમામ દુકાનદારો એકત્રિત થઈને કેન્ડલ માર્ચ અને ફૂલો કી થી શહીદ થયા જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપો જોઇ અને આપણા સૈનિકો શહીદ થયા છે તેનો પૂરેપૂરો બદલો લેવો જોઈએ તેવા વક્તવ્ય આપણા શહીદ થયેલા જવાનો માટે પ્રસ્તુત કર્યા તે માટે આપણે તેમના પરિવારોને પણ કરીએ તેઓ વક્તવ્ય કરવામાં આવ્યો હતો અને ઉનાના વેપારીઓ પણ સહભાગી બન્યા હતા તમામ લોકોએ શહીદોને નાની મોટી રકમનું અર્પણ કર્યો તો ઉના નગરપાલિકાના પ્રમુખ કાળુભાઇ રાઠોડ ઉનનગરપાલિકાના ઉપ્રમુખ ચંદ્રેશભાઇ જોષી એક મુસ્લિમ ના પ્રમુખ ઈકબાલભાઈ ભિસ્તી સ્વામિનારાયણના ગુરુ મુકતાનંદ બાપુ અજમેર લોજ હાજી સાપ હાજર રહી અને તમામ સમાજના લોકોએ ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી