કોર્ટમાં હાજર રહેવાને બદલે પત્રકાર પરિષદ સંબોધતા કપીલ મિશ્રાથી લોકાયુકત નારાજ
દિલ્હી સરકારના પૂર્વ મંત્રી અને આમ આદમી પાર્ટીમાંી સસ્પેન્ડ કરાયેલા નેતા કપીલ મિશ્રાએ વધુ એક વખત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ગંભીર આક્ષેપો કર્યા છે. આજે પત્રકાર પરિષદ બોલાવીને મિશ્રાએ કહ્યું હતું કે, કેજરીવાલ હવાલા કારોબારમાં સંડોવાયેલા હોવાી તેમણે રાજીનામુ આપવું જોઈએ. વધુમાં ફંડના આરોપોના જવાબમાં અરવિંદ કેજરીવાલ અને આપના સભ્યોએ શેયર કરેલા મુકેશકુમાર નામના વ્યક્તિનો વિડિયો પણ ખોટો હોવાનું કહ્યું હતું.
વધુમાં પાર્ટીને ફંડ આપનારી ફર્જી કંપનીઓના લેટરહેડ પણ ઘરે બેસીને બનાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. આ સો કપીલે આશંકા વ્યકત કરી હતી કે, કેજરીવાલ અને આપ સામેના આ તમામ ખુલાસાઓના કારણે તેમની હત્યા વાની શંકા છે. કપીલના માનવા અનુસાર કેજરીવાલે કહ્યું હતું કે, તેઓને ખબર ની કે પક્ષને ફંડ કયાંી મળ્યું છે. વધુમાં ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટમાં આ બાબતનો ખુલાસો કરવો જ‚રી છે કે, ૨ કરોડનું ફંડ કયાંી આવ્યું.
આ સો પ્રેસ કોન્ફરન્સમાં કપીલે કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલનો કોલર તેમના હામાં છે. બીજી તરફ લોકાયુકતે કપીલ મિશ્રા બાબતે નારાજગી વ્યકત કરી કહ્યું હતું કે, તેઓ પત્રકાર પરિષદ બંધ કરીને તાકીદે હાજર ાય. મિશ્રાએ સવારે ૧૧:૩૦ વાગ્યે લોકાયુકતમાં હાજર વાનું હતું પરંતુ તેમણે પ્રતિનિધિને મોકલી દીધો હતો. જેના કારણે લોકાયુકત કોર્ટ નારાજ ઈ હતી. લોકાયુકતમાં મિશ્રાના પ્રતિનિધિએ કહ્યું હતું કે, તે આગામી તારીખે હાજર રહેશે પરંતુ કોર્ટે આ વાત માની ન હતી અને તાકીદે મિશ્રાને હાજર વા જણાવ્યું હતું.