શ્રી કાલાવડ સ્થાનકવાસી જૈન સંઘ ખાતે વર્ષો પછી પૂ. શ્રી ધીરગુરુદેવ તથા પૂ. અવનીજી મ.સ. આદિના પદાર્પણ પ્રસંગે સરદાર ચોકથી સ્વાગત કરાયા બાદ બપોરે ૩ થી ૪ પ્રવચન મધ્યે જૈનાચાર્ય પૂ. જશાજી સ્વામી શતાબ્દી ઉપલક્ષે પ્રકાશીતજૈનાગમ સેટ સંઘન ટ્રસ્ટીગણને દીપક પટેલ પ્રફુલ રવાણી, સુભાષ રવાણી, બીપીન પતીરાના હસ્તે સંઘ પ્રમુખ પી.સી. મહેતા બટુકભાઈ દોશી, પાણી વગેરેને અર્પણ કરાયેલ મહિલા મંડળે સ્વાગત ગીત રજૂ કરેલ ૨૦૨૦ના ચાતુર્માસકની વિનંતી કરાયેલ શિવકુંવરબેન બચુભાઈ દોશી વગેરે તરફથી ૧૫૦ પીયાથી સંઘ પૂજન કરાયેલ સાંજે વિહાર કરીને મંગળવારે જામનગર પધારશે.
Trending
- ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ બન્યો પિતા, પુત્રનું નામ રાખ્યું ‘હક્ષ’, શેર કરી ટીમ ઈન્ડિયાની જર્સીમાં પ્રથમ તસવીર
- પાકિસ્તાનના અફઘાન પર હવાઈ હુમલા: 15થી વધુના મોત
- તમામ ખેડૂતોને હવે દિવસે વીજળી મળી રહેશે
- અટલજીને શ્રદ્વાંજલિ: આ રાજનેતા જેમણે પોતાના વિઝન-સંકલ્પથી ભારતને આકાર આપ્યો
- અમદાવાદ : આજથી શરૂ થશે Kankaria Carnival,જાણો 7 દિવસના કાર્યક્રમો વિશે
- ભાષાનો શિક્ષક બાળકને ‘શબ્દ’ શીખવતો નથી, પરંતુ ‘શબ્દ’ દ્વારા એ એક અનુભવ પૂરો પાડે
- સફળતાના સ્નાતક બનવા માનવીએ અનેક પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવો પડે છે
- Tulsi Pujan Diwas Upay 2024: તુલસી પૂજનના દિવસે કરો આ ઉપાયો, દૂર થશે દરેક કષ્ટ