સ્ત્રીસશકિતકરણ માટે કાર્યો કરવા પ્રદેશ મહિલા સંગઠન સજજ: અગ્રણીઓ અબતકની મુલાકાતે

પ્રદેશ મહિલા કોંગ્રેસના મહામંત્રી તરીકે દિપ્તીબેન એચ.સોલંકી અને પ્રતિમાબેન વ્યાસની મહામંત્રી તરીકે નિમણુક કરવામાં આવી છે.

અબતકની મુલાકાત દરમ્યાન જણાવ્યું હતું કે, અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના અધ્યક્ષ સુસ્મિતા દેવની સુચના અનુસાર ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા દ્વારા અખિલ ભારતીય કોળી સમાજ રાજકોટ જીલ્લા મહિલા પ્રમુખ અને રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રતિમાબેન વ્યાસની ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના મહામંત્રી તરીકે નિમણુક થતાં પ્રદેશ ઉપપ્રમુખ ડો.હેમાંગભાઈ વસાવડા, પ્રદેશ મહામંત્રી દિનેશભાઈ મકવાણા, જશવંતસિંહ ભટ્ટી, દેવેન્દ્રભાઈ ધામી, રાજકોટ શહેર પ્રમુખ અશોકભાઈ ડાંગર, અશોકસિંહ વાઘેલા, મહેશભાઈ રાજપુત, પ્રદિપભાઈ ત્રિવેદી, રાજુભાઈ આમરણીયા, ભાર્ગવભાઈ પઢીયાર, મહિલા કોંગ્રેસ શહેર પ્રમુખ મનીષાબા વાળા, હીરલબા રાઠોડ, પ્રફુલ્લાબેન ચૌહાણ, મનસુખભાઈ કાલરીયા, જીજ્ઞેશભાઈ વાગડીયા, રાજદિપસિંહ જાડેજા, મુકેશભાઈ ચાવડા સહિતના આગેવાનોએ આવકારેલ છે. અબતકની મુલાકાત દરમિયાન જયાબેન ચૌહાણ, રીટાબેન વડેચા, કંચનબેન વાળા, અલકાબા ઝાલા, હિનાબેન વાડોદરીયા, રંજનબેન પારેખ, લતાબેન, સકિનાબેન ભાટીયા ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.