આજે દેશમાં ચા વાળાની બોલબાલા છે ચા વાળાવડાપ્રધાન બાદ હવે હળવદના ચાવાળા ધૂમ મચાવવા તૈયાર છે , હળવદના માર્કેટિંગ યાદ અંદાજે રૂ.1 કરોડના ખર્ચે ટી સ્ટોલ તૈયાર થઈ ગયો છે. જેમાં પીતલના પરંપરાગત વાસનોમાં ચા તૈયાર થશે અને ગ્રાહકોને પીતળની અને માટીની પ્યાલીમાં ચા પિરાષાશે.
હાલ જીવનમાં ચા કેટલી મહત્વની છે એ તો ચા ના બંધાણી જ ખી શકે ઘણી વખત એવું બનતું હોય કે જો સવારે પણ ચા ના મળે તો તેમણે ના ગમે, ત્યારે ચાના શોખીન માટે આવી જ એક હટકે ટી સ્ટોલ હળવદ માર્કેટિંગ યાદ ખાતે લગભગ રૂ. 1 કરોડના ખર્ચે તૈયાર થાય છે . આ ટી સ્ટોલ દ્વારકાધીશ ટી સ્ટોલ 10 ફેબ્રુઆરીએ શરૂ થાય છે. આ સ્ટોલ ઈકો ફ્રેંડલી સ્ટોલ છે