બદામનું દૂધ તમે જરૂ પીધું હશે પરંતુ એના પર બોવ ધ્યાન નહિ આપ્યું હોય મોટાભાગના લોકો બદામનું દૂધ ઠંડીની ઋતુમાં પીવે છે કારણ કે લોકોનું માનવું છે કે બદામનું દૂધ પીવાથી શરદી માટી જાય છે અને શરીરમાં તાકાત આવે છે.બદામનું દૂધ પુરા શરીર માટે ખુબજ સારુ છે તમાર બાળકોને ઠંડીમાં બદામ નું દૂધ જરૂર પીવડાવો કારણકે તેનાથી બાળકનું મગજ તેજ બનશે,આંખની રોશની તેજ થશે.આવો જાણીએ બદામનું દૂધ પીવાથી શરીરમાં ક્યાં ક્યાં લાભો થાય છે.
- વજનને કંટ્રોલ કરે છે.
- હદયને મજબુત બનાવે છે.
- હાડકાંને મજબુત બનાવે છે.
- માંસપેશી બંને છે.
- ત્વચા ચમકદાર બંને છે.