1933 આંતરરાષ્ટ્રીય કેન્સર કન્ટ્રોલ એસોસિએશન જિનીવા, સ્વિટ્ઝર્લૅન્ડ માં પ્રથમ વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવ્યો.આ દિવસે કેન્સર પ્રત્યે જાગૃત્તા વધારવા અને લોકોને આ રોગ પ્રત્યે શિક્ષિત કરવા માટે વિશ્વવ્યાપી આ રોગ સામે પગલાં લેવા સરકાર અને લોકોને સમજાવવા અને દર વર્ષે લખો લોકો ને મૃત્યુથી બચાવવા માટે કેન્સર દિવસ મનાવવામાં આવે છે. 4ફેબ્રુઆરીના દિવસે વિશ્વ કેન્સર દિવસ ઘોષણા કરવા આવી હતી.
વર્તમાન સ્થિત
વર્તમાન સ્થિતિમાં વિશ્વમાં દર વર્ષે 76 લાખ લોકોના મૃત્યુ કેન્સરના કારણે થાય છે.જેમથી 40લાખ લોકોના મૃત્યુ સમય પહેલા થી જાય છે.એટલા માટે આ બીમારી વિષે જાગરુકતા વધારવાની સાથે કેન્સર સામે વ્યુવ્હારિક વ્યૂરચના વિકસાવિ પડસે.વર્ષ 2025 સુધીમાં કેન્સરના કારણે સમય પહેલા મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં 60લાખ નો વધારો થવાની સંભાવના છે.જો 2025 સુધીમાં કેન્સર ના કારણે સમય પહેલા મૃત્યુમાં 25 પ્રાતીસત ધટાડાના લક્ષ્ય નક્કી કરવામાં આવે તો દર વર્ષે 15 લાખ લોકોના જીવ બચાવી શકાય છે.