આજે સાંજે સાડા પાંચની આસપાસ હિંન્દૂકુશ પર્વતમાળામાં ભૂંકપ સર્જાતા ઉત્તર ભારતમાં ફરીથી ભૂંકપના આંચકા અનુભવાયા છે. દિલ્હી- NCRમાં ભૂકંપના અનેક આંચકા અનુભવાયા હતા.નોંધનીય છે કે આજના ભૂકંપની તીવ્રતા 6.4 રિચર સ્કેલ પર નોંધાઇ હતી.

અફઘાનિસ્તાનપાસે આવેલી હિંદુકુશ પર્વતમાળામાં ભૂકંપનું એપીસેન્ટર નોંધાયું છે. ભૂકંપને પરિણામે દિલ્હી અને એનસીઆરના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને લોકો ઘરની કે બિલ્ડીગોની બહાર દોડી આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.