બાહુબલી ની સફળતાથી સ્ટારકાસ્ટ ઘણી જ ખૂશ છે. આ ફિલ્મ ની સફરતા થી બાહુબલી ની સ્ટાર કાસ્ટ ને બૉલીવુડ માથી ઘણી ઓફર આવવા લાગી છે. બાહુબલી ફિલ્મ માં પ્રભાસ અને અનુષ્કા ની જોડી ના ઘણા જ વખાણ કરવામાં આવ્યા છે તેમના ફેંસ પણ એવું ઈચ્છે છે કે તે બને રિયલ લાઇફ માં પણ સાથે રહે . આ અંગે અનુષ્કા ને એક ઇન્ટરવ્યૂ માં પુછવામાં આવ્યું હતું તીરે પણ તેને પ્રભાસ ને સેક્સી અને રહા ડગુબતી ને ભાઈ કહ્યું હતું.
પ્રભાસ અને અનુષ્કા સેતતિ એ બાહુબલી ઉપરાંત આની ફિલ્મો માં પણ કામ કર્યું છે.પ્રભાસ એ અત્યાર સુધી માં 6 હજાર થી પણ વધુ છોકરીઓ ને નકારી છે. ત્યારે આ બંને ના ફેંસ પણ એ જ ઈચ્છે છે કે તે બને રિયલ લાઇફ માં પણ સાથે જ રહે