પાકિસ્તાનથી લઈને બોલિવૂડ સુધી પોતાની અવાજનો જાદુ ફેલાવનાર સિંગર રાહત ફતેહ અલી ખાન મુસીબતમાં ફસાઈ ગયા છે રાહત ફતેહ અલી ખાનને બુધવાર પ્રવર્તન નિર્દેશાલયને નોટિસ મોકલવામાં આવી છે. એઇએસએના ઉલંઘનના મામલામાં તેને આ નોટિસ આપવામાં આવી છે.~
જાણકારી અનુસાર રાહત પર ભારતમાં વિદેશી દ્વારા મુદ્રાની સ્મ્ગ્લીંગનો આરોપ લાગવામાં આવ્યો છેઆ મામલાની તપાસ કરી રહી EDએ રાહત ફતેહ અલી ખાનનો જવાબ મેળવવા માટે ખાને FEMA હેઠળ એક નોટિસ મોકલી છે.
Enforcement Directorate has issued notice to Pakistani singer Rahat Fateh Ali Khan under Foreign Exchange Management Act (FEMA); More details awaited. pic.twitter.com/m0TfXJMl76
— ANI (@ANI) January 30, 2019
રાહત ફતેહ અલી ખાને ગેરકાયદેસર રીતે 3,40,000 યુએસ ડોલર કમાવ્યા હતા. જેમાં તેણે 2,25,000 ડોલરની સ્મ્ગ્લીંગ કરી હતી તે જ સમયે, તપાસ દરમિયાન તપાસ એજન્સી સંતુષ્ટ ન હોય તો, ગાયકને સ્મ્ગ્લીંગ રકમ પર 300% દંડ ચૂકવવા પડશે. જો તેઓ દંડ ચુકવતા નથી, તેથી તેમને નોટિસઆપવામાં આવી. ફક્ત આ જ નહીં, ભારતમાના શો પર પ્રતિબંધ પણ જોઈ લાગી શકે છે.