સુત્રાપાડા નગરપાલિકાની વોર્ડ નં.૩ અને ૬ની પેટાચુંટણીમાં ભારે રાજકીય ગરમાવો જામ્યો હતો ત્યારે બને વોર્ડમાં ભાજપના ઉમેદવારનો ભવ્ય વિજય થયો હતો તેમાં વોર્ડ નં.૩માં રામસિંહભાઈ રાજાભાઈ વણવી તેમણે ૧૧૬૨ મતથી વિજય થયા છે ત્યારે વોર્ડ નં.૬ કે જેમાં કોંગ્રેસનો ગઢ ગણાતો હતો તેમાં ભાજપના ઉમેદવાર રાણીબેન રાણાભાઈ કમાલિયા કે જેમને ૪૯૦ મતથી વિજય થયો ત્યારે સુત્રાપાડા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ બારડ દ્વારા જણાવેલ છે કે આ વિજય પ્રજાનો છે અને વિકાસનો છે ત્યારે સુત્રાપાડા નગરપાલિકાની વોર્ડ નં.૩ અને ૬ની પેટાચુંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે.
Trending
- અદાણી અમદાવાદ મેરેથોન 8મી આવૃત્તિ સાથે ઈતિહાસના પાનામાં જોડાઈ
- “ભૂતોએ મંદિર બનાવ્યું”, મનેન્દ્રગઢ ચિરમીરી ભરતપુરના રહસ્યમય શિવ મંદિરની વાર્તા
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને વિલંબથી પણ તમને કાર્યમાં સફળતા મળે,અંતરાય દૂર થાય,જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે.
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
- Dahod : ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…