જરૂરીયાતમંદ લોકોને ફાળવાયેલી જમીનો ઉપરી દબાણો દૂર કરાવા માગ
શહેરી ટોચ મર્યાદા ધારા હેઠળ ફાજલ જમીનમાંી શહેરી જ‚રીયાતમંદ લોકોને ૨૫ ચો.મી.ના પ્લોટોની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં ૨૨૭ ગરીબ લાર્ભાીઓને અપાયેલા પ્લોટ ઉપર ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવ્યો હોવાની રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા લાંબા સમયી ઝુંપડપટ્ટીમાં રહેતા ગરીબ લાર્ભાીને ૨૫ ચો.મી.ના પ્લોટો ફાળવવામાં આવ્યા હતા પરંતુ છેલ્લા ૨૦ વર્ષી આ પ્લોટોમાં કબજો યો હોવાી ગરીબ લોકોને મળેલી જગ્યાઓનો ઉપયોગ ઈ શકતો ની અને આવા તત્ત્વોના દબાણને કારણે ગરીબ લાર્ભાીઓ મુશ્કેલી વેઠી રહ્યાં છે.
ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા આ જ‚રીયાતમંદ લોકોને મુશ્કેલીનું નિરાકરણ ાય તે માટે તંત્ર દ્વારા દબાણ હટાવવા માટે કાર્યવાહી ાય અવા લોકોને નવેસરી પ્લોટોની ફાળવણી કરવામાં આવે તેવી રાજકોટ જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.