સામગ્રી
- ૨૨૦ ગ્રામ ગરમ પાણી
- ૧૨૦ ગ્રામ ખાંડ
- ૨૫૦ ગ્રામ ચોખાનો લોટ
- ૫૦ ગ્રામ મેંદો
- ૧ ચમીચી ખસખસ
બનાવવાની રીત:
એક જગમાં ગરમ પાણી અને ખાંડ બરોબર મિક્સ,કરીને તેને સાઇડમાં મૂકી રાખો. ત્યાર બાદ એક બાઉલ લો અને તેમાં ચોખાનો લોટ, મેંદો અને ખસખસ મિક્સ કરો. તેમાં ખાંડ મિક્સ કરીને બરોબર મિક્સ કરો. હવે ઓવનમાં કેકને સ્ટીમ કરો. તૈયાર કેકને ોડા સમય માટે ઠંડી વા દો અને ત્યાર બાદ તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરો.