નવા નવા લગ્ન થયા હોય તે સમયે લગ્નજીવન માણવાની ખુબજ મજા આવતી હોય છે, સંબંધની શરૂઆતનો તે સમય સ્ત્રી અને પુરુષ બંને માટે ગોલ્ડન પિરિયડ હોય છે. પરંતુ જેમ જેમ સમય વિતતો જાય છે અને બંને પોતપોતાની જવાબદારીઓમાં વ્યસ્ત થતા જાય છે તેમ તેમ એકબીજાથી દૂર થતાં જાય છે. અને જીવમના રોમાન્સ પણ ઓછો થતો જાય છે. પરંતુ હવે એવું નહીં થાય કારણકે અહી જેટલા પ્રશ્નોની વાત કરવાના છીએ તે ચોક્કસ તમારી બોરિંગ લવ લાઈફને રોમાંચિત બનાવશે.
પ્રશ્ન 1
તમારા સાથીને પૂજવું કે અત્યાર સીધીમાં તેને સૌથી સારું ફ્લાર્ટિંગ કોમ્પ્લિમેંટ મળ્યું છે? તે પછી ભલે કોઈ અન્ય વ્યક્તિએ આપ્યું હોય.
પ્રશ્ન 2
પાર્ટનરને હળવા મૂડમાં લાવવા માટે એ ચોક્કસ પૂછો કે સમાગમ દરમિયાન તેની ઊપ્સ મોમેન્ટ કઈ રહી છે.
પ્રશ્ન 3
જો તમે એવું વિચારો છો કે માત્ર સ્ત્રીઓ જ રોમતિક ફેણતાસીમાં રાચતી હોય છે તો એવું નથી, તમારા સાથીને પણ આ બાબતે પ્રશ્ન પૂછી શકો છો.
પ્રશ્ન 4
નાઇટવેર પણ રોમાંસનો એક મહત્વનો ભાગ છે એટલે જ સાથીને એ પૂછું જોઈએ કે તે તમને ક્યાં નાઈટવેર જોવા ઈચ્છે છે..?
પ્રશ્ન 5
આ સિવાય પણ કઈક એવો નોટી પ્રશ્ન પૂછીને સાથીને હળવા મૂડમાં લાવી શકો છે.
પ્રશ્ન 6
સાથીને એવું પણ પૂછવું જોઈએ કે એવી કઈ મસ્તી છે જેને તમારી સાથે કર્યા વગર રહી નથી શકતા…??એ પછી રોમાંતીક હોય કે માત્ર ગલ ખેચવા જેવી સામાન્ય બાબત હોય.
પ્રશ્ન 7
પાર્ટનરને એવું પૂછવું પણ જરૂરી છે કે તેની ડ્રીમ ગર્લ કોન કોણ છે? જો તમે ઈન સપનામાં આવો છો તો તમને કઈ રીતે એ જોવા માંગે છે?