સાગરનાં મોજાં જેવા દેખાતા વાળ તમને હેલ્ધી અને બાઉન્સિંગ લુક આપે છે
જેમના વાળ પાતળા હોય તેમને હવે કંઈ ચિંતા કરવાની જરૂર ની, કેમ કે તેમના માટે ફેશન-માર્કેટમાં નવી હેરસ્ટાઇલ ધૂમ મચાવી રહી છે. આ હેરસ્ટાઇલ વેવી હેરના નામી લોકોમાં ઘણી પ્રચલિત ઈ રહી છે. બેઝિકલી વર્ષો પહેલાં યુરોપિયન ક્ધટ્રીની મહિલાઓના વાળ વેવ એટલે કે મોજા જેવા હતા. ત્યારી આ સ્ટાઇલ આપણા ભારતમાં આવી છે. વેવી હેર તમારા વાળમાં વેવ જેવી ઇફેક્ટ આપે છે. વેવી હેરમાં તમે હેરસ્ટાઇલ પણ કરી શકો છો.
પાતળા વાળ
આપણે જોઈએ છીએ કે અમુક લોકોના વાળ સાગરનાં મોજાં જેવાં હોય છે. આ વાળની સ્ટાઇલ પહેલાં બહુ પ્રચલિત હતી. પછી ોડા સમય માટે ગાયબ ઈ ગઈ અને હવે પાછી ફેશન-ઇન્ડસ્ટ્રીમાં આવી છે. વેવી હેર દરેક વાળમાં સારા લાગે છે, પણ પાતળા વાળમાં વધુ સ્માર્ટ લુક આપે છે. જેમના વાળ નેચરલી વેવી હોય છે તેઓ પોતાને લકી માને, કેમ કે વાળને વેવ કરાવવા માટે પડાપડી ઈ રહી છે. આ હેરસ્ટાઇલ એવા લોકો માટે બેસ્ટ છે જેમના વાળ બહુ પાતળા હોય અને જેમના વાલૃળનો બહુ ગ્રો ન હોય એમ જણાવતાં બોરીવલીમાં પોતાનું પાર્લર ધરાવતી બ્યુટિશ્યન જયા સોલંકી કહે છે, મારી પાસે ઘણી છોકરીઓ અને મહિલાઓ પોતાના વાળ વેવી કરવા આવે છે. જેમના વાળ સ્ટ્રેટ હોય તેમના વાળ વેવી ઈ શકે નહીં. એટલે તેમના વાળમાં અમે કેમિકલ લગાડીને ટોન્ગ મશીન કે હોટ રોલરી વાળ વેવી કરી દઈએ છીએ. આ ટેમ્પરરી હોય છે જે એક વાર વાળ ધોવાી પાછા નોર્મલ ઈ જાય છે. વેવી હેરમાં તમે હેરસ્ટાઇલ પણ કરી શકો છો જેમાં સૌી ફેમસ છે મેસી અને ઇન્ટરનેશનલ લુક. આમાં ચોટલો બાંધી ોડા-ોડા વાળ ખેંચીને એની હેરસ્ટાઇલ કરવામાં આવે છે.
પર્મનન્ટ
- જેમના કુદરતી વેવી હેર ની તેઓ પોતાના વેવને પર્મનન્ટ પણ કરી શકે છે જેમાં નાની ટ્રીટમેન્ટની જરૂર પડે છે. એના વિશે જણાવતાં બ્યુટિશ્યન જયા સોલંકી કહે છે, જેમના વાળ કુદરતી રીતે વેવ ની તેઓ પોતાના વાળમાં પર્મનન્ટ વેવ લુક આપી શકે છે. એમાં અમે વાળમાં એક લોશન લગાડીએ છીએ. આ લોશન ટેમ્પરરીી અલગ હોય છે. વાળમાં લોશન લગાડ્યા પછી હોટ રોલર અવા ટોન્ગ મશીન દ્વારા વાળને વાળવામાં આવે છે જેમાં વાળને અડધોી પોણો કલાક સુધી રાખીએ છીએ.
- પર્મનન્ટ વેવી હેર કરવા ઍડ્વાઇઝેબલ ની, કેમ કે એનાી તમારા વાળ ખરાબ ઈ શકે છે અને જ્યારે તમે વેવી હેરી બોર ઈ જશો તો ઇચ્છા હોવા છતાં વાળને નોર્મલ નહીં કરી શકો. વેવી હેર બોબ્ડ કટમાં ની સારા લાગતા. એ માટે તમારા વાળની લેન્ગ્ ઓછામાં ઓછી ખભા સુધી હોવી જોઈએ. વેવી હેરમાં લેયર્સ, ઍડ્વાન્સ લેયર, સ્ટેપ કટ, રિવર્સ ગ્રેજ્યુશન કટ સારા લાગશે. વેવી હેર લાંબા ફેસવાળાને સારા લાગે છે.