પૈસા અને કંપનીના શેર અંગે થયેલા આરોપો બાદ કાર્યવાહી
કોંગ્રેસ નેતા પી. ચિદંબરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદંબરમના ઘર પર મંગળવારે સવારે સીબીઆઇએ છાપા માર્યા છે. સીબીઆઇએ કુલ ૮ જગ્યા પર છાપા માર્યા છે. કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇએ પી. ચિદંબરમે ચૈન્નઇ સ્નિ નિવાસ અને કાર્તિ ચિંદબરમના કરાઇકુડીના ઘર પર રેડ પાડી છે. મળતી માહિતી મુજબ આ રેડ ઈંગડ મીડિયાને આપવામાં વેલી મંજૂરી અંગે છે.
INXમીડિયાના કર્તાહરતા પીટર મુખર્જી છે. પીટર મુખર્જી શીના બોરા મર્ડર કેસમાં સંડોવાયેલા છે. ઈંગડ મીડિયા સો જોડાયેલા મામલે સોમવાર જ ઋઈંછ દાખલ કરવામાં આવી હતી. એફઆઇપીબીની દરેક મંજૂરી કાયદાકિય પ્રક્રિયા પ્રમાણે છે. આઇએફપીબીએ ભારત સરકારના પાંચ સચિવ શામેલ છે. મંજૂરી આપનારા અધિકારીઓ અને મારા વિરૂદ્ધ કોઇ જ આરોપ ની. સરકાર સીબીઆઇ અને અન્ય એજન્સિયોનો ઉપયોગ કરી રહી છે. સરકાર મને ચૂપ કરાવવા અને મારા લખવા પર પ્રતિબંધ લાદવા જઇ રહી છે. જેવી રીતે તેમણે તમામ વિપક્ષી નેતાઓ, પત્રકારો, સ્તંભકારો, એજન્સીઓ અને નાગરિક સંગઠનો સો કર્યું છે. આવી પરિસ્તિીમાં હું લખવાનું કે બોલવાનું બંધ નહીં કરૂ.
આ મામલો INXમીડિયા સો જોડાયેલો છો. INXમાડિયાના ફંડને FIPBદ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ દરમ્યાન પી ચિદંબરમ વિભાગના મંત્રી હતા.
સોમવારે સીબીઆઇએ કુલ મામલે FIRદાખલ કરી છે. જેમાં ઇદ્રાણી મુખર્જી, પીટર મુખર્જી અને કાર્તિ ચિદંબરમના નામ શામેલ છે. ચૈન્નઇમાં પી. ચિદંબરમના ઘર સહિત અનેક ઓફિસ પર રેડ પાડવામાં આવી છે. સીબીઆઇ દિલ્હીમાં પણ રેડ પાડી રહી છે. યૂપીએ સરકાર દરમ્યાન આ મામલે તપાસ રોકાઇ ગઇ હતી. તે હવે ફરી સક્રિય ઇ છે.