ચુડાના ભાણેજડા ગામે સીમમાંથી રાજકોટ રેન્જની આર.આર.સેલે વોંકળામાં છુપાવેલો ૫૮૭ બોટલ વિદેશી દારૂ પકડી પાડયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે નોંધ કરીને દારૂ મંગાવનાર શખ્સ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ આર.આર.સેલ રાજકોટ રેન્જે બાતમીના આધારે ચુડા તાલુકાના ભાણેજડા ગામનીસીમમાં આવેલા વોંકળામાં છુપાવેલો ૫૮૭ બોટલ વિદેશી દારૂ રૂ.૧.૮૪ લાખના મુદામાલ સાથે પકડી પાડયો હતો. આ સાથે પોલીસે દારૂ મંગાવનાર યુવરાજ દુલા ભાંભળા સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથધરી છે.
Trending
- Maruti E-Vitara ટેસ્ટિંગ દરમિયાન ફરી જોવા મળી બજારમાં…
- બહેન અર્પિતા ખાન શર્માના ઘરે ભવ્ય ઉજવણી સાથે સલમાન ખાનનો જન્મદિવસ ઉજવ્યો
- કંડકટરની પરીક્ષા આપવા જતા ઉમેદવારો માટે ખુશ ખબર, ST બસમાં નહીં લેવી પડે ટિકિટ
- Look Back 2024: ‘તૌબા તૌબા’થી લઈને ‘એસ્પ્રેસો’ સુધી, ટોપ 10 best songs
- 99 ટકા લોકો ખજૂર ખાવામાં કરે છે આ સૌથી મોટી ભૂલ! જે સ્વાસ્થ્ય માટે છે હાનિકારક
- મહાજનના માસ્ટર માઈન્ડ સાહેબના “ચીઠ્ઠાં” તંત્ર ખોલી શકશે?
- મનમોહનસિંહે જયારે નાણામંત્રી તરીકે શપથ લીધા ત્યારે દેશ પાસે માત્ર 37 દિવસનું હુંડિયામણ હતુ !
- Android ફોન્સ માટે 2025ના બેસ્ટ ઇરબડ્સ…