દીકરાનું ઘર વૃઘ્ધાશ્રમ દ્વારા ગત તા.ર૯ અને ૩૦ ડીસેમ્બરના રોજ યોજાયેલ જાજરમાન લગ્નોત્સવ સંપન્ન થયા બાદ આજે વહેલી સવારે ૮.૩૦ કલાકે દીકરીઓ (કપલમાં) ગોવા જવા રવા થઇ હતી. ભારે હર્ષ અને ઉત્સાહના વાતાવરણ વચ્ચે સંસ્થાના સંસ્થાપક મુકેશ દોશી, અનુપમ દોશી, નલીન તન્ના, સુનીલ વોરા, હરેશ પરસાણા, કીરીટભાઇ પટેલ, અશ્ર્વિનભાઇ પટેલ, પ્રવીણ હાપલીયા, પોપટભાઇ પટેલ, ડો. ભાવના મહેતા, કાશ્મીરા દોશી, કલ્પનાબેન દોશી, પ્રીતી વોરા, વર્ષાબેન આદ્રોજા, ગીતાબેન પટેલ, ગીતાબેન પટેલ, આનંદીબેન પટેલ, ફાલ્ગુનીબેન કલ્યાણી, આશાબેન હરીયાણી, દક્ષાબેન હાપલીયા, સહીતના અગ્રણીઓએ વિદાય આપી હતી અત્રેેએ ઉલ્લેખનીય છે કે રર દીકરીઓના પ્રવાસનો તમામ ખર્ચ શહેરના સામાજીક અને રાજકીય અગ્રણી ભૂપતભાઇ બોદરએ ઉઠાવ્યો છે.
Trending
- ગુજરાત : HMPV નો ત્રીજો કેસ નોંધાયો, અમદાવાદમાં 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ
- Poco એ લોન્ચ કર્યો ન્યુ X7 Pro, જાણો ફીચર્સ અને કિંમત…
- સરકારના નવતર પ્રયોગ થકી ત્રણ વર્ષમાં 16155 કરોડનું 87607 કિલો ડ્રગ્સ ઝડપાયું
- મોબાઈલ પ્રતિબંધ પ્રાથમિક શાળાઓમાં ફરજીયાત કરાશે: શિક્ષણ મંત્રી
- છૂટાછેડા પહેલા પકડાયો યુઝવેન્દ્ર ચહલ, આ સુંદરીને કરી રહ્યો છે ડેટ!
- અરવલ્લી: આંબલીયારા ગામના યુવકે પોલીસમાં ASI તરીકે ઓળખ આપી યુવકો સાથે છેતરપિંડી કેસનો મામલો
- મહેસાણા: LCB ટીમે નીમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો જપ્ત કર્યો
- કેશોદ: તાલુકા પંચાયત પરિવારનો સ્નેહમિલન તેમજ ચિંતન શિબિરનો કાર્યક્રમ યોજાયો