સામગ્રી
- ૩ બાફેલા બટાકા
- ૨ લીલા મરચા
- ૨ ચમચી ઘાણા
- ૧ ચમચી જીરા પાવડર
- ૧ ચમચી લીંબુનો રસ
- ૪ ચમચી મેંદો
- ૨ ચમચી ટોસ્ટનો ભૂક્કો
- મીંઠુ સ્વાદ અનુસાર
- પાણી જરૂરિયાત મુજબ
તેલ તળવા માટે
બનાવવાની રીત:
પહેલાં એક મોટા બાઉલમાં બટાકાને મેશ કરીને તમામ સામગ્રી તેમાં એક સો મિક્સ કરી લો. હવે તે મિશ્રણમાંી નાના નાના બોલ બનાવો અને એક પ્લેટમાં તેલ લગાવીને રાખો. બીજા એક બાઉલમાં મેંદો, મીંઠુ અને પાણી મિક્સ કરીને તેની પેસ્ટ બનાવો. હવે આ બોલ્સને મેદામાં ડિપ કરો અને એક પ્લેટમાં ટોસ્ટનો ભૂક્કો ફેલાવીને બોલ્સ તેમાં રગદોડો. ધીમી આંચ પર એક પેનમાં તેલ ગરમો કરો. તેલ ગરમ યા પછી તેમાં તૈયાર બોલ્સ તળી લો લાઇટ બ્રાઉન કલરના ાય ત્યાં સુધી તળી લો. તૈયાર આલુ બોલ્સને ટોમેટો ચટણી સો સર્વ કરો.