સનસ્ક્રિન દ્વારા ત્વચાના ટોનને બચાવવા માટે ઉનાળામાં મોટાભાગના લોકો સનસ્ક્રિન લોશન લગાવે છે. ડોક્ટર દ્વારા પણ લોકોને સલાહ આપવામાં આવે છે કે જો તમે તાપમાં બહાર નિકળતા હોવ તો સનસ્ક્રિન લગાનીને નિકળવું. પરંતુ શું તમે જામો છો સનસ્ક્રિનનો વધારે પડતો ઉપયોગ તમારા શરીરમાંી વિટામિન ડી ઓછું કરી દે છે.
હાલમાં યેલા એક સંશોધન પ્રમાણે જે લોકો સનસ્ક્રિનનો વધારે માત્રામાં ઉપયોગ કરે છે તેમના શરીરમાંી વિટામીન ડી ઓછું ઇ જાય છે. જેના કારણે તેમની માશપેશીઓ નબળી પડે છે સો જ હાળકા પણ નબળા પડી જવાી તૂટી જાય છે. સંશોધન પ્રમાણે એક અરબ લોકોને સનસ્ક્રિનને કારણે વિટામિન ડીની ઉપણ ઇ રહી છે. ડોક્ટરોના માતે સપ્તાહમાં બે વખત બપોરે પાંચી ૩૦ મિનિટ સુધી તળકામાં ઉભા રહેવાી વિટામીન ડીની ખામી દૂર કરી શકાય છે.
સનસ્ક્રિનના વધારે પડતાં ઉપયોગને કારણે શરીર તાપના સંપર્કમાં આવતું ની. જેનાી વિટામિન ડી ઓછું ઇ જાય છે. વિટામીન ડીનું નિર્માણ ત્યારે જ ાય છે. જ્યારે શરીર સૂરજ કિરણોના સંપર્કમાં આવે છે. આજકાલ વ્યસ્ત જીવન શૈલીને કારણે લોકો ઘરની બહાર ખુલ્લામાં બહુ જ ઓછા જાય છે. અને જ્યારે બહાર જાય છે. ત્યારે તેઓ સનસ્ક્રીન લગાવીને જાય છે. જેી શરીરમાં વિટામીન ડીની નિર્માણ ક્ષમતા ઓછી ઇ જાય છે.
ત્વચાને કેન્સરી બચાવવા માંગીએ છીએ તો આપણે ોડી તડકામાં સનસ્ક્રિન લગાવ્યા વગર જવું જોઇએ. જેી શરીરમાં વિટામીન ડીનું સ્તર જળવાઇ રહે.