રાજકોટ-કાલાવડ હાઇવે પર મેટોડા જીઆઇડીસીમાં કિશાન ગેઇટ પાસે ડિવાઇડરમાં ભગાવેલી લોખંડની જાહી ફીટ કરવામાં આવેલી છે. જે મુળમાંથી નીકળી નીકળી ગઇ હોય રોડ તરફ નમી ગઇ છે. વધુમાં આ જારીની ઉંચાઇ વધુ હોવાના કારણે રોડ ક્રોસીંગમાં સામેના વાહન દેખાતા ન હોવાના કારણે અકસ્માત થવાની સંભાવના છે. તંત્ર દ્વારા આ મામલે ત્વરીત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
Trending
- જનરલ કોચમાં મુસાફરી કરતા લોકો માટે ખુશ ખબર !
- ગુજરાતની ઐતિહાસિક નગરી ચાંપાનેર
- Surat : રિંગરોડ વિસ્તારની ટ્રાફિક સમસ્યા હળવી કરવા પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો
- જાણો પૂજામાં પંચમુખી દીવાનું વિશેષ મહત્વ !
- Winter skincare tips : શિયાળામાં સાબુ છોડો, આ 6 નેચરલ વસ્તુ તમારા ચહેરાને રાખશે એકદમ સોફ્ટ
- શિયાળાનું સુપરફૂડ સંતરું, રોજ ખાવાથી હેલ્થ રહેશે તગડી
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યમાં થોડો વિલંબ થતો જોવા મળે, બિનજરૂરી વિવાદો ટાળવા, દિવસ આનંદદાયક રહે.
- શું તમે પણ સ્કીન કોમળ, સુંદર અને ગ્લોઇન્ગ બનાવવા માંગો છો