લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી કરવાની થતી કામગીરી સંદર્ભે વહિવટી તંત્રનાં મહેકમમાં ઘરખમ ફેરફારો
જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ લોકસભાની ચુંટણીને ધ્યાને રાખી કરવાની થતી કામગીરી સંદર્ભે વહિવટી તંત્રનાં મહેકમમાં ઘરખમ ફેરફારો કર્યા છે. જેમાં જિલ્લા કલેકટરે આજે જિલ્લાનાં ૭૭ કલાર્કની આંતરિક બદલીનાં હુકમો કર્યા છે.
જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ આજે જિલ્લાનાં ૭૭ કલાર્કની આંતરીક બદલી કરી છે જેમાં એમ.જી.પંડયાની પડધરી, ડી.પી.ભીમજીયાણીની હિસાબી શાખા, એસ.ટી.બલવાની પુરવઠા કચેરી, વી.એ.મશરૂની મેજિસ્ટેરીયલ શાખા, બી.બી.ટાંકની હિસાબી શાખા, આર.આઈ.મહેરવાણીની મહેસુલ અપીલ શાખા, જી.એસ.વડાલીયા જનસંપર્ક શાળા, એન.આર.સોરઠીયાની પ્રાંત શહેર-૨, પી.આર.વ્યાસની જનરલ શાખા, આર.ડી.ઝાલાની મહેસુલ શાખા, જી.આર.મકવાણાની મેજિસ્ટેરીયલ શાખા, બી.કે.રાતડીયાની પશ્ચીમ મામલતદાર કચેરી, એસ.એન.સોલંકીની રાજકોટ તાલુકા મામલતદાર કચેરી, એ.એન.ઉધાડની મહેસુલ અપીલ શાખા, એસ.એન.રાણપરાની જમીન સંપાદન કચેરી, એમ.જે.મારૂની તાલુકા મામલતદાર કચેરી, જી.એન.ચુડાસમાની રેકર્ડ શાખા, કે.સી.જાડેજાની ચુંટણી શાખા, એસ.જી.કટીયાની શહેર પ્રાંત-૧, એચ.એન.સોલંકીની મહેકમ શાખા, કે.એન.મારૂની રજીસ્ટ્રી શાળા, એચ.વી.વાણીયાની પ્રાદેશિક કમિશનર કચેરી, એ.ડી.ચાવડાની શહેર પ્રાંત-૧, આર.બી.બારડની રજીસ્ટ્રી શાખા, એમ.એમ.જાગાણીની લોધીકા, એમ.જે.સિઘ્ધપરાની પૂર્વ મામલતદાર કચેરી, એચ.જે.પટેલની મહેસુલ શાખા, એમ.જે.વનાળીયાની ગ્રામ્ય પ્રાંત કચેરી, એન.કે.ભટ્ટીની તાલુકા મામલતદાર કચેરી, સી.આર.ડોબરીયાની પૂર્વ મામલતદાર કચેરી, એન.વી.ધ્રાંગીયાની પડધરી, એસ.જી.વાંકની તાલુકા મામલતદાર કચેરી, સી.વી.કુકડીયાની બિનખેતી શરતભંગ શાખા, એન.એ.ધ્રાંસોટીયાની પડધરી, એ.આર.પાવરાની પડધરી, જે.પી.જાગાણીની મહેસુલ શાખા, ડી.કે.અગ્રાવતની લોધીકા, ડી.વી.પાઘરાની દક્ષિણ મામલતદાર કચેરી, એમ.એસ.જાડેજાની તાલુકા મામલતદાર કચેરી, એસ.એ.દેસાઈની ગોંડલ, ઝેડ.એમ.દેસાઈની જેતપુર, એ.પી.ત્રિવેદીની કોટડાસાંગાણી, જયદિપસિંહ બારડની ગોંડલ, કે.એમ.ચાવડાની જેતપુર, કે.એમ.વઘાસીયાની ગોંડલ, વાય.ડી.ગોહિલની જામકંડોરણા, વી.બી.આંબલીયાની જેતપુર, વી.ડી.જાડેજાની હિસાબી શાખા, એસ.એસ.નગરીયાની ગોંડલ, આર.આર.મેરની ગોંડલ, જે.સી.ડોબરીયાની ગોંડલ, ડી.બી.પરમારની કોટડાસાંગાણી, આર.જે.મોરીની ગોંડલ, કે.જે.ચોચાની ધોરાજી, આઈ.જે.ભડાણીયાની જસદણ, જે.બી.રાઠોડની વિંછીયા, એચ.એ.પઢેરીયાની વિંછીયા, એમ.કે.પરમારની વિંછીયા, બી.યુ.ચૌહાણની જસદણ, યુ.આર.ખાચરની વિંછીયા, એચ.કે.ચાવડાની જસદણ, એસ.બી.ચાવડાની જસદણ, આઈ.જી.હણુની જસદણ, બી.જે.ડાભીની જસદણ, ટી.એસ.નાઈની ઉપલેટા, એ.એચ.ખાંભલાની ઉપલેટા, કે.એ.પરમારની ઉપલેટા, બી.આર.મારડીયાની જામકંડોરણા, બી.કે.કોડીયાતરની ઉપલેટા, એમ.બી.વામરોટીયાની ધોરાજી, એસ.જે.પટેલની ધોરાજી, પી.એમ.ઉઘરેજાની જેતપુર, પી.જે.વામરોટીયાની ધોરાજી, પી.આર.ગોહિલની જેતપુર, બી.આર.જાડેજાની ધોરાજી, જે.સી.વ્યાસની ધોરાજી અને એન.ડી.રાજાની દક્ષિણ મામલતદાર કચેરીમાં બદલી કરવામાં આવી છે.