ઘાર નાનું હોય કે મોટું તેને સજાવવું એ એક મુશ્કેલીભર્યું કામ છે. અને એમાં પણ જો ઘર નાનું હોય અને તેને સજાવવાની સાથે ઘરની ચીજવસ્તુઓની સગવળતાઓ પણ સાચવવાની હોય ત્યારે એક ચૂનોતી સમાન લાગે છે એ ઘરની સજાવટ. તો આવો જોઈએ કેટલાક સરળ ઉપકરણો જેનાથી ઘર સુંદર પણ લાગે છે અને તમારી સગવળતાઓ પણ સચવાય જાય છે.
ડાઈનિંગ ટેબલ
ડાઈનિંગ ટેબલ એવું વસવો જે જાજી જગ્યા ન રોકે અને તેની ખુરશીઓ ડાઈનિંગ ટેબલની નીચે જ ગોઠવાય જાય. એ ટેબલ એજ સામાન્ય ટેબલ જેવુજ દેખાય છે પરંતુ મોટા ટેબલ કરતાં ઓછી જગ્યા રોકે છે
ફોલ્ડિંગ સોફા.
ફોલ્ડિંગ સોફા એક ઉત્તમ વીકલ્પ છે નાના ઘર માટે .જ્યાં ઘર સજાવટ અને સીટિંગ અરેંજમેંટ માટે સોફા એ સૌથી જાજી જગ્યા રોકે છે ,તેવા સમયે સોફા કામ બેડ એ સારો વિકલ્પ છે. જેમાં મહેમાનો માટે બેસવાની વ્યવ્સ્થ તો હોય જ છેસાથે સાથે તેમાથી બે પણ બનાવી શકાય છે.
ફોલ્ડિંગ બેડ.
નાના ઘરમાં બેડ રૂમની સગવળતા ઓછી હોય છે, ત્યારે મહેમાન આવે અથવા છોકરાને સુવાઈ સગવળતા સાચવવી મુશ્કેલ થયી જાય છે, તેવા સમયે ફોલ્ડિંગ બેડ ખૂબ ઉપયોગી સાબિત થાય છે, જેનો ઉપયોગ કરી સંકેલીને રાખી શકાય છે.
દાદરા નીચેની જગ્યાનો ઉપયોગ
ઘરની અંદર પગથિયાં આવેલા હોય તો તેને પેક કરવી દરવાજા લગાવી તે જગ્યાનો સાદઉપયોગ કરી શકાય છે, જેનો તમે સ્ટોરરૂમ તરીકે પણ ઉપયોગ કરી શકો છો.
દીવાલની સજાવટ.
ઘરની ડિયાવલો મોંઘા ચિત્રોથી જ શોભે એવું નથી પણ જો ઘરમાં નકામી છાબડીઓને સુંદર ડેકોરેટ કરી તેને દીવાલ પર સજાવી શકો છો.