શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ ખાતે બેસ્ટ પર્સનાલિટી કોમ્પિટિશન યોજાયું જેમાં સામાન્ય જ્ઞાન, વકૃત્વ, ઇન્ટરવ્યુ, બાહ્યદેખાવના માર્ક્સ આપવામાં આવ્યા હતા ,આ સ્પર્ધામાં પોરિયા ભૂમિ,ધ્રાંગધરીયા હિમાલી,વેકરિયા નમ્રતા,કવા તૃષાલી,દાફડા કાજલ,પટેલ સોનાલી,મેઘનાથ મયુરી,કુરેશી સમીરા,મકવાણા રમીલા,ભેડાં હેતલ,વાળા કિરણ, સહિત ની વિધાર્થીની ઓએ ભાગ લીધો હતો જેમાંથી પહેલા ક્રમાંકે પટેલ સોનાલી,બીજા ક્રમાંકે કવા તૃષાલી, મેઘનાથ મયુરી,અને ત્રીજા ક્રમાંકે વાળા કિરણ વિજેતા થઈ હતી સ્પર્ધાના નિર્ણાયક તરીકે ડો.પુષ્પા બેન રાણીયા, ખેરાજ ભાઈ,શ્રી ધર્મેશભાઈ કનાલા એ સેવા આપી હતી સ્પર્ધામાં ઉપસ્થિત મહેમાનો નું સ્વાગત ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડી.એલ ચાવડા સાહેબે કર્યું હતું, સ્પર્ધામાં આસ્થા મીડિયા ના સંજયભાઈ કામળિયા ની પણ ઉપસ્થિતિ રહી હતી તેમજ વકૃત્વ સ્પર્ધા નું સંચાલન ડો.અમીબેન ભટ્ટે કર્યું અને બેસ્ટ પર્સનાલિટી નું સંચાલન પ્રો.છાયાબેન શાહ, અને બાહ્યદેખાવ નું સંચાલન જાગૃતિ બેન રાઠોડે કર્યું હતું સમગ્ર આયોજન એ સફળ બનાવવા માટે મહિલા કોલેજ ના સ્ટાફે જહેમત ઉઠાવી હતી સ્પર્ધામાં ઉપસ્થિત માય ગુજરાત ન્યુઝ ચેનલ ના એડિટર અને લીલીયા ટાઈમ્સ ના ચીફ બ્યુરો યોગેશ ઉનડકટ નું ડો.કરેશી દ્વારા સન્માન કરેલ તેમજ સ્પર્ધામાં વિજેતા થનાર તમામ સ્પર્ધકો ને યોગેશ ઉનડકટ દ્વારા ઇનામ આપી ને પ્રોત્સાહિત કરેલ અને સમગ્ર ફોટોગ્રાફી આષીશભાઈ ભટ્ટે કર્યું હતું
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો, ધાર્યા કામ પાર પાડી શકો.
- જો..જો હોટલના રૂમમાં લગાવેલ આ વસ્તુ લાઈટ નથી પણ સ્પાય કેમેરા છે
- ભારતની એવી જગ્યાઓ જેની મુલાકાત લેવા પરવાનગી જરૂરી, જાણો કારણ
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!