બોડીવૂડ ની જાનીમાની અભિનેત્રી માધુરી દીક્ષિત આજે જન્મદિવસ છે. માધુરી દીક્ષિત એ ઈન્ડસ્ટ્રી ની એ અભિનેત્રી માઠી છે જેની ખૂબસૂરતી નો જાદુ અભિ એટલો જ છે. માધુરી દીક્ષિત એ બોલીવુડ માં આવતા ની સાથે છવાઈ ગઈ હતી. ખાસ કરી ને તેનો ડાન્સ નો જાદુ આજ પણ એટલો જ છે. તેને આપેલા હિટ ગીત જેવા કે તમ્મા તમ્મા લોગે, એક દો ટીન … જેવા એનેક ગીતો માધુરી નું નામ આવતા જ યાદ આવી જાય છે.
માધુરી દીક્ષિત એ તેની અદા , એક્ટિંગ અને ડાન્સ થી બધા ના દિલ માં પોતાની જ્ગ્યા બનાવી લીધી છે. પોતાના ક્લાસિકલ ડાન્સ થી તે આજ પણ પોતાના ફેંસ માં છવાઈ છે .