ચીની માટીનો એક કપ હોય. ડિસમાં સમોસા હોય અને એક મોટો ચમચો મલાઇનો નાખવામાં આવે. અને તે પછી તેમાં ગુલાબી ધાર કરવામાં આવે અને ત્યાર પછી જે નશો તૈયાર થાય તે એટલે કાશ્મીરી ચા
કશ્મીરી ચામાં નાખવામાં આવતું સમોસું ખરેખર પ્રચલિત ભાષામાં સુલહ કે જીરા કહેવામા આવે છે. આ સમોસાને ઉર્દુ ભાષામાં સાબુદાના કહેવામા આવે છે. આ ચા લગભગ 6 કલાકમાં તૈયાર થાય છે.
એક વાર બન્યા પછી આ ચામાં વધારો કે ઘટાડો કરી શકતા નથી. કારણ કે ચાના વેપારી જ્યાં ચા બનાવવામાં આવે છે, તે સ્થળ માટે ફેક્ટરી કહે છે ચાના કારખાનામા 61 લિટરના કંન્ટેનરમાં આ ચા આવે છે. આ ચા કારખનાં માંથી આવ્યા પછી ચાને સતત ચૂલા પર ગરમ કરવી પડે છે. ક્યારેક આ ચા ચીની માટીના કપમાં વહેચાતી હતી.
પરંતુ તેના ખર્ચાળ દામો અને નવી પેઢીના દબાણના કારણે પરિવર્તન થયું અને હવે આ પ્લાસ્ટિકના કપમાં પણ મળે છે. કશ્મીરી ચા અને પ્લાસ્ટિકના કપ! તોબા! તોબા!
એક કપ ચાની કિમત 40 રૂપિયા છે. કશ્મીરી ચામાં લૌંગ,જાયફળ,અને બીજા ગરમ મસાલા નાખી શકાય છે. અને જ્યારે ગુલાબી રંગ કેસરથી આવે છે. આ ચાના પાદડાં પહોડા હોય છે. જ્યારે કડ કડતી ઠંડી હોય અને ખૂલું આકાશ હોયા ત્યારે આ ચા પીવાની ખૂબ આનંદ આવે છે.
18મી સદીનાં અંતમાં અવધનાં નવાબ આશફૂદ્દોલાએ પોતાના દીકરા વજીર અલીના લગ્નમાં તે સમયે 40 લાખથી વધુનો ખર્ચ કરેલ હતો. લગ્ન માટે દૂર દૂરથી રસોયાને બોલવામાં આવ્યા હતા. તેમાં કેટલાક કશ્મીરી લોકો હતા. જેને આ ચા બનાવી હતી. અને આ ચાનો સ્વાદ લખનઉનાં લોકોને જીભે ચડી ગયો. કેટલાક લોકો આ ચાને નવાબની શોધ મને છે પરંતુ આ ચા ને કશ્મીર સાથે કોઈ લેવે દેવા નથી જો તમે સર્દી(શિયાળો)ની ઋતુ માં લખનઉ જાવ અને આ ગુલાબી ચા ન પીવો તો તમે લખનઉ ગ્યાંજ નથી.