રાજકોટના પૂર્વ ધારાસભ્ય, રાષ્ટ્રીય અનુ. જાતિ મોરચાના મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું છે કે કેન્દ્રની ભા.જ.પ.ની નરેન્દ્રભાઈ મોદીની સરકારે,રાજકોટ-સૌરાષ્ટ્રની ગરીબ-મધ્યમ વર્ગની જનતાને આશિર્વાદ‚પ ઘર-આંગણે ઓછા ખર્ચે કિડની, કેન્સર સહિતના રોગોની સુપર સ્પેશિયાલીટી સારવાર મળી રહે તે માટે સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટને એઈમ્સ ફાળવવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો રાજકોટ-સૌરાષ્ટ્રની જનતા વતી આભાર માન્યો છે.
Trending
- જામનગરના ઉત્સવ પ્રેમી જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ એ પતંગ ઉડાવીને મકરસંક્રાંતિનું પર્વ મનાવ્યું
- શું તમે પણ 1 લાખ રૂપિયામાં ઇલેક્ટ્રિક કાર લેવા માંગો છો, તો આ તમારા માટે…
- ક્યાં વારે ક્યાં કલર ના કપડા પહેરવા, શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર ?
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ખાવા પીવામાં પરેજી રાખવી જરૂરી બને છે, તબિયતની કાળજી લેવી,વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.
- ઉતરાયણ સ્પેશિયલ: આ રીતે ઘરે ઝટપટ બનાવો રજવાડી તીખો ખીચડો
- ઉત્તરાયણ સ્પેશિયલ: પતંગ ચગાવાની મહેનત પછીની મોજ એટલે ઊંધિયું
- ભારતના વિવિધ રાજ્યોમાં કઈ રીતે ઉજવાય છે મકરસંક્રાંતિ …???
- સાવરકુંડલા: દિલ્લી કિસાન આંદોલનના હરિયાણા પંજાબના નેતાઓએ જાબાળ ખાતે સભાનું કર્યું આયોજન