ઉના તાલુકાના ભાચા ગામના સરપંચ નિર્મલ સિહ ગોહિલનો દિપડાના બચ્ચા સાથેના ફોટા વાઈરલ થયાછે. સરપંચની ભાચા ગામ ખાતે આવેલ વાડીએ ઓફીસમાં દિપડાનું બચુ રમાડતા હોય તેવા ફોટા વાઈરલ થવાથી પર્યાવરણ પ્રેમીઓમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો.
ઉનાના ભાચા ગામના સરપંચના દિપડાના બચ્ચા સાથેનો ફોટો વાયરલ
Previous Articleજમ્યા બાદ નહિ ચૂકવવું પડે આ રેસ્ટોરન્ટમાં કઈ બિલ…
Next Article ગારીયાધાર જલારામ સેવા મંડળ દ્વારા ધાબળા વિતરણ