વર્ષ 2019 માં, કેરાલામાં એક દિવાલ બનાવતા વર્ષ જૂના પરંપરાની દીવાલ તોડી નાખવાની તૈયારી કરી રહી છે. મંગળવારે, મહિલાઓ તેમના અધિકાર અને સમાનતાના અધિકારો માટે માનવ અધિકારના 620 કિલોમીટરની દીવાલનું નિર્માણ કરી રહી છે. એવી શક્યતા છે કે આ મહિલાની દિવાલમાં એક લાખ મહિલા ભાગ લઈ શકે છે

સબરીમાલાના આયપ્પા મંદિરમાં  મહિલાને પ્રવેશ માટે કોર્ટના આદેશ હોવા છતાં અત્યાર સુધી કોઈ મહિલાઓને પ્રવેશ આપવામાં આવ્યો નથી. આ અભ્યાનમાં વિજયન સરકાર ને 176 પાર્ટી અને સંગઠનનું સમર્થન મળી ગયું છે.સમર્થન આપવામાં પ્રભાવશાળી શ્રી નારાયણ ધર્મ પરિમલ યોગમનો સમાવેસ થાય છે.મુખ્યમંત્રી પિનારાય વિજયને કહ્યું કે સબરીમાલા મંદિરમાં મહિલાને પ્રવેશ સાંપ્રદાઈક તાકતોના પ્રદર્શન થી સરકાર અને અન્ય પ્રગતિશિલ સંગઠનો થી રાજ્યમાં મહિલાઑની  દીવાલ બનાવવાપ્રેરીત કરી.

આ દીવાલનો હિસ્સો બનવા માટે  સાજે નક્કી કરેલ જગ્યાએ મળશે.જ્યાં પહેલા અભ્યાસ કરશે.સાજે ચારથી સવા ચાર સુધીમાં દીવાલનું નિર્માણ કરશે. કાસોરગોડમાં આ મહિલા દીવાલનું નેતૃત્વ સ્વાસ્થય મંત્રી કે.કે.શૈલજા કરશે જ્યારે તિરુવંતપૂરમમાં મહિલા દીવાલના અંતમાં માકર્સવાડી કમ્યુનિસ્ટ પાર્ટી(CPM)ના નેતા વૃદાં કારક હસે. આ પ્રસ્થાપિત દિવાલની સફળતાને સુનિશ્ચિત કરવા, જિલ્લા અને નિર્વાચન ક્ષેત્ર સ્તર સુધી બેઠક યોજાય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.