સામગ્રી
- કપ દહીં
- કપ ખાંડ
- કપ ક્રીમ
- ૨-૩ ટીપા વેનિલા એસેન્સ
- ૧૦-૧૨ કાજુ
- ૪ બિસ્કિટ
બનાવવાની રીત
- સૌથી પહેલાં દહીં અને ખાંડને મિક્ચરમાં જ્યાં સુધી મિક્સ ન ાય ત્યાં સુધી ક્રશ કરો. હવે મિક્ચરના મિશ્રણમાં ક્રીમ અને વેનિલા એસેન્સ એડ કરીને ફરી ક્રશ કરો. મિશ્રણમાં કાજુ એડ કરો. હવે એક એર ટાઇટ કંન્ટેનરમાં બિસ્કિટના ટુકડા અને તૈયાર મિશ્રણ એડ કરીને ફ્રીજમાં ૫ી ૬ કલાક તેને રહેવા દો. નિશ્ચિત સમય બાદ ક્ધટેનરને ફ્રીજમાંી નિકાળી લો. દહીં આઇસ્ક્રિમને મનપસંદ શરતબ સો સર્વ કરો.