સ્ત્રી ઓમાં પુરુષોની સરખામણીએ અસ્માની સમસ્યા વધુ જોવા મળે છે. તેની પાછળ પુરુષ હોર્મોન ટેસ્ટોસ્ટેરોન જવાબદાર છે તેવું ફ્રાન્સના સંશોધકોનું માનવું છે. ફ્રાન્સના સંશોધકોનું કહેવું છે કે પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન વધારે હોય છે જે અસ્માના ટ્રીગર કરે તેવા ચોક્કસ પ્રકારના ઈમ્યુન સેલ્સને પેદા તાં જ અવરોધે છે. ટેસ્ટોસ્ટેરોન વધુ હોય એવા પુરુષોમાં અસ્મા વાની શક્યતાને ઘટાડી દે છે. ીઓમાં ટેસ્ટોસ્ટેરોન ઓછું હોવાી અસ્મા ટ્રીગર કરતા ઈમ્યુન કોષો પેદા વા પર ઓછું નિયંત્રણ હોય છે.
પુરૂષો કરતા મહિલાઓને અસ્મા વાનું જોખમ કેમ વધુ હોય છે?
Previous Articleઍનિમલ ફ્લો વર્કઆઉટ
Next Article આ કારણોથી પુરૂષોને જરૂરી ખાવી જોઇએ કેરી