Share Facebook Twitter WhatsApp ૩૧ ડિસેમ્બર ના ગણતરીના કલાકો બાકી છે ત્યારે ઇડર પોલીસદ્વારા વાહન ચકિંગ હાથ ધરાયુ. ગુજરાતના શરહદી ગણાતા રાજસ્થાન વિસ્તારમાંથી વિદેશીદારૂ ઘૂસાડવામાં ન આવે તે માટે ઇડર પોલીસ દ્વારા વિજયનગર ત્રણ રસ્તા પર વાહન ચેકીંગ કરાયું. Gujarat news
જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ24/11/2024