આંધ્રપ્રદેશમાં એક ક્રેન બીજી ક્રેન પર પડવાથી મોટી દુર્ઘટના થઇ હતી.આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયુ અને જ્યારે દસ લોકોને ઇજા થઈ છે.અને દુર્ઘટનામાં ક્રેન નીચે વધુ લોકો દટાયા હોવાની શંકા છે.
આંધ્રપ્રદેશમાં કાકીનાડા સીપોર્ટ પર કામ કરી રહ્યા હતા.જ્યાં એક ક્રેન બીજી ક્રેન ઉપરથી અચાનક પડી ગયેલી અકસ્માતમાં ઘણા મજૂર ક્રેન નીચે દબાયા છે. જેમાંના એક કામદારનું મૃત્યુ પામ્યું, જ્યારે 10 ઘાયલ થયા છે. હજી પણ ક્રેનની નીચે ઘણા મજૂરો ક્રેન નીચે દટાયા હોવાની શંકા છે.