Share Facebook Twitter WhatsApp રીક્ષા પલ્ટી મારતા એક જ પરીવારના ૨ બાળકો ૩ મહીલાઓ ૨ યુવતીઓને ઇજા પહોચી હતીઆ તમામ મુસાફરો એક જ ગામ અને એક જ પરીવારના લોકો છે . આખા ગામના રહીશો ગામની જ પોતાની વાડિએ પ્રસંગ હોવાથી જતી વખતે રીક્ષા પલ્ટી મારી હતી ૫ લોકોને જુનાગઢ હોસ્પિટલમાં ખસેડાયા Gujarat news junagadh
અમદાવાદ : હિમાલયા મોલમાં લાગેલી આગ પર મેળવાયો કાબૂ , ACમાં શોર્ટસર્કિટના કારણે બની હતી ઘટના08/01/2025