લગ્ન એ માત્ર બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ નથી, લગ્ન એ બે પરિવાર વચ્ચેનો સંબંધ છે. સાથે સાથે આપણી સમાજ વ્યવસ્થામાં પણ લગ્નનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. ત્યારે લગ્ન બાદ જો થોડા સમયમાં બાળક ના રહેતું હોય તો પણ અનેક જાતના પ્રશ્નોનો સામનો કરવાનો વારો આવતો હોય છે. પતિ અને પત્નીના સંબંધમાં ક્યારે એવું પણ થતું હોય છે કે કઈ પણ પ્રોબ્લેમ ન હોવા છતાં બાળક રહેતું નથી હોતું. તેવા સમયે શારીરિક સંબંધ સમયે કેટલીક નાની નાની ભૂલના કારણે પણ બાળક રહેવાના ચાંસ ઘટી જતાં હોય છે. તો એવું ના થાય એના માટે અહી કેટલીક બાબતો જણાવવામાં આવી છે.
સેક્સ સમયે અનેક લોકો સરળતા રહે તે માટે લ્યુબ્રિકેંટ્સનો ઉપયોગ કરતાં હોય છે. પરંતુ આ લ્યુબ્રિકેંટ્સ સ્પર્મને નબળા કરે છે જેના કારણે સ્પર્મને સ્ત્રીના અંડાણું સુધી પહોંચવામાં મુશ્કેલી થાય છે.
સ્ટ્રેસ જીવન પઆર ખૂબ ખરાબ અસાર કરે છે. તેવી જ રીતે જો તમે તણાવમાં છો અને સેક્સ કરો છો તો તેની અસર તમારા બાબી પ્લાનિંગ પર પણ પડે છે. કારણ કે સ્ટેસ સમયે કેટલા હોર્મોન્સ નીકળતા હોય છે તમારા અંડાણુંબનવાની ક્ષમતાને અસર પહોચડે છે.
ઓર્ગેઝમ બાદ ઓવ્યલેશનના 24 કલાક બાદ જ અંડકોષની રચના થાય છે. એટલે ઓવ્યલેશનના દિવસે જ સેક્સ ન કરવું એવું નથી પરંતુ તેવું નિયમિત રીતે પણ કરવું જોઈએ.
સેક્સ કર્યા બાદ પુતૂશનું વીર્ય વજાઇનની આજુબાજુ ચોંટેલું હોય છે. એટ્લે જ સેક્સ કર્યાના થોડા સમય સુધી સ્ત્રી સાથી એ થોડી વાર સૂતું જ રહેવું જોઈએ અને તે સમયે કમરની નીચે ઓશીકું પણ રાખવું જોઈએ.