રાજકોટના વોર્ડ નં.૭માં આવેલ ઉદ્યોગનગર કોલોની ખાતે શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, કોર્પોરેટર કશ્યપ શુકલ, અજય પરમાર, મીનાબેન પારેખ, વોર્ડ પ્રમુખ જીતુભાઈ સેલારા, વોર્ડ મહામંત્રી કિરીટ ગોહેલ, રમેશ પંડયાની ઉપસ્થિતિમાં પેવર કામનો પ્રારંભ કરવામાં આવેલ હતો.
આ પ્રસંગે ભાજપ અગ્રણીઓ ભાગુબેન લીબડ, અનીલ લીબડ, યોગેશ વાળા રાજુભાઈ મુંધવા, કૌશિક ચાવડા, ચંદ્રેશ પરમાર, ભાવીન ગોટેચા, વિજય ચૌહાણ, સુરેશ સીંધવ, નીરવ મહેતા, રસીકભાઈ મોરધરા, જીજ્ઞેશ ધ્રુવ, પ્રવિણ ચાવડા, નિતીન જરીયા, નારણભાઈ રાઠોડ, ભરત તન્ના, હાલુભાઈ ઓડ, હીરેનભાઈ ચાંગાણી સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.