લોકોમાં શોશ્યલ મીડિયાનો ઊપયોગ ખુબજ વધી ગયો છે.સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઈન્સ્ટાગ્રામે બે નવા ફિચર લોન્ચ કર્યાં છે.
યૂઝર્સે મોકલેલા મેસેજ મોકલ્યા પછી આપમેળે ડિલીટ થઈ જશે.
જેમાં યૂઝર્સ ફેસબુકની જેમ ઈન્સ્ટ્રાગ્રામ પર પણ હવે વીડિયો સ્ટ્રીમ કરી શકો છો.
ઈન્સ્ટાગ્રામે પોતાના બ્લોગમાં જણાવ્યું છે કે, લાઈવ વીડિયોને ગમે ત્યારે અને ગમે તે જગ્યાથી કરી શકાશે. આ પહેલા ઓગસ્ટ મહિનામાં ઈન્સ્ટાગ્રામે સ્ટોરીજ ફિચર લોન્ચ કર્યો હતો.