સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ રતનપર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ ચુડાસમાને ખાનગી રાહે મળેલ બાતમી હકિકત આધારે સને ૨૦૧૭માં ધ્રાંગધ્રા વિસ્તારમાં દરબાર ભરવાડ સમાજ વચ્ચે વર્ગ વિગ્રહોના ખુબ મોટા બનાવો બનેલ જે પૈકીનાં ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે ભરવાડ રાણાભાઈ કમાભાઈના ખૂન કેસ અંગે ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે.માં નોંધાયેલ ગુન્હા કામે એક વર્ષથી પકડવાનો બાકી નાસતો ફરતો આરોપી હરપાલસિંહ ભરતસિંહઝાલા જાતે રાજપુત ઉ.૩૩ ધંધો ખેતી રહે.મૂળી વાસાણી પા.તા. મુળી વાળાને મેકસન સર્કલ રતનપર ખાતેથી પકડી પાડી કાર્યવાહી હાથ ધરાઈ છે.
Trending
- Lookback Politics 2024 : ભારતીય રાજકારણીઓ જેમણે આ વર્ષે દુનિયાને કહ્યું અલવિદા
- ન હોય… આપણા શરીરમાં પણ એલિયન જેવા જીવો ઘર કરી ગયા છે
- સાબરકાંઠા: હિંમતનગર, ઈડર સહિતના તાલુકામાં બટાકાનુ વાવેતર કરતા ખેડુતો
- ધ્રાંગધ્રા: નગરપાલિકા ખાતે DYSPની અધ્યક્ષતામાં ટ્રાફિક સમસ્યાને લઈને બેઠક યોજાઈ
- ભરૂચ: ઝઘડિયામાં દુ-ષ્કર્મ આચરનાર નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર
- અંજાર: વીજચોરો સામે તંત્રની લાલ આંખ
- ઇન્ડિયન ક્રીએટર્સને YouTube એ આપ્યો મોટો જટકો
- ગોંડલ માર્કેટીંગ યાર્ડ ડુંગળીથી ભરચક્ક: ભાવે ખેડુતોને રાતાપાણીએ રડાવ્યા