મહેનત કરવા છતાં જ્યારે વ્યક્તિને સફળતા ન મળે તો તેનું કારણ વાસ્તુ દોષ હોઈ શકે છે. ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓ જ તેના માટે નુકસાનનું કારણ બને છે. ઘરની આસપાસ તેમજ ઘરમાં જો આ વસ્તુઓ હોય તો તે દુર્ભાગ્યને આમંત્રણ આપે છે. ઘરમાં સુખ-સમૃદ્ધિની ખામી સર્જાય છે. તમે પણ જોઈ લો કઈ કઈ વસ્તુઓ છે જેને ઘરમાંથી તુરંત કરવી જોઈએ દૂર.
ઘરની દિવાલો પર પડેલી તીરાડો હાનિકારકતા સામે ઈશારો કરે છે.
ઘરમા કબૂતરનો માળો અશુભ મનાય છે
મંદિરમા પડેલા વાસી ફૂલ ન રાખવાતે અશુભ મનાયછે.
ઘરની આસપાસ મધપૂડો હોય તો તેને દૂર કરો
ઘરમા જો સતત નળ ટપકતો હોય તો બરકતમા ઊણપ આવવાનુ મનાય છે.
તૂટેલા કાચ કે અરિસાને દુર્ભાગ્ય માટે અશુભ મનાય છે.
ઘરમા અચાનક ચામાચીડિયુ આવે તો સંકટ આવવાનુ સુચવી જાય છે.