નાનાના બાળકો માટે માતાનું દૂધ અમૃત સમાન હોય છે.પરંતુ બદલાતી સંસ્કૃતી અને લાઈફ સ્ટાઈલને લીધે આજકાલ મહિલા ઓને શરમ અનુંભવતિ હોય છે.જાહેર સ્થળો પર સ્તનપાન કરાવવા છોછ અનુંભવતી હોય છે.
પરંતુ આ પ્રકારની ગેરમાન્યતા સ્ટીરિયો ટાઈપ્સ ને દૂર કરવા અને સ્તનપાન અંગેની વાસ્તવિકતા થી રૂબરૂ કરવવા માટે અને માતાનું દૂધ બળક માટે સંપૂર્ણ આહાર છે. બેસ્ટફિડિંગ માન્યતાને પડકરતું ફોટો હોલીવુડની અભિનેત્રીએ શેર કર્યા છે.
હોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી રચેલ મેકએડમ્સે તેને સોસિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ ફોટો શુડ સ્તનપાન અગેની જાગરુક્તા લાવવા, હોલીવૂડ અભિનેત્રી રચેલ મેકએડમ્સે ‘ગર્લ્સ ગર્લ્સ ગર્લ્સ’ મેગેઝિન માટે બ્રેસ્ટ પંપ મૂકીને ફોટો શૂડ કરાવ્યુ હતું.
મેગેઝીનના સંસ્થાપક ક્લેયર રોથસ્ટીન ફોટો શેર કરાવતી નાખતે લખ્યું કે”આ ફોટો શેર કરવા પાછળ કેટલાય કારણો છુપાયેલા છે.આ ફોટોશુટ તેમના પુત્રના જન્મના 6 મહિના પછી કરાવેલ છે.અને શૂટિંગ ના બ્રેક માં બેસ્ટ ફિડિંગ કરતી હતી.
રચેલ મેકએડમ્સે પરફેક્ટ પાઇ,મીન્સ ગર્લ, ધ નોટબૂક,રેડ આઈ,મૈરીડ લાઈફ,મોર્નિંગ ગ્લોરી,પૈશન,અબાઉટ ટાઈમ,ધ લીટીલ પ્રિન્સ વગેરે જેવી હોલીવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે.