સરકારી જીલ્લા પુસ્તકાલયમાં જરુરી સુવિધાઓનો જ અભાવ હોય વાચકો નારાજ થયા છે. પુસ્તકાલયમાં પ્રાથમીક સુવિધાઓ જેવી કે ગંદકી, સાફ-સફાઇનો અભાવ, પાણીની અપુરતી વ્યવસ્થા, બેસવા માટે બાંકડા, ખુરશીઓનો અભાવ વગેરેને લઇ વાચકોમાં રોષ ફેલાયો છે. આ તમામ અસુવિધાથી ત્રાસી જઇને લાઇબ્રેરીના સભ્યોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.સરકારી જીલ્લા પુસ્તકાલયના વાંચક મિત્રોએ ફરી એકવાર તંત્રને આ અંગે રજુઆત કરી છે.
Trending
- અંજાર : તાલુકા કક્ષાનો એપ્રેન્ટીસશીપ અને રોજગાર ભરતી મેળો યોજાયો
- શું તમે પણ એક સારા ફોન ની શોધ માં છો, તો આ તમારા માટે
- ભારતીય બંધારણના અંગીકરણના 75 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે બંધારણ દિવસની ગાંધીનગરમાં ગરિમામય ઉજવણી
- હિંમતનગર: ટેકાના સારા ભાવ મળતા હોવા છતાં ખેડૂતો ઓપન માર્કેટમાં વેચી રહ્યા છે મગફળી
- Realme એ એવો તો કેવો ફોન લોન્ચ કર્યો કે જેનાથી તમે પાણી માં ફોટો પાડશો તો પણ ફોટો ક્લીયર આવશે
- લવ બર્ડ્સ મલ્હાર-પૂજા લગ્નના તાંતણે બંધાઇ ગયા,જુઓ સુંદર તસવીરો
- સુરત એરપોર્ટ ખાતે જિલ્લા ડિઝાસ્ટર ઓથોરિટી દ્વારા વિમાન હાઈજેક અંગે મોકડ્રીલ યોજાઈ
- ડાયરેકટોરેટ ઓફ પ્રોસિક્યુશન કચેરી દ્વારા ગાંધીનગર ખાતે ‘બંધારણ દિવસ’ની ઉજવણી કરાઈ