૨૦૧૮ના બસ થોડા જ દિવસો બચ્યા છે. ૨૦૧૮ જવાની સાથે ઘણી બધી વસ્તુઓ ૨૦૧૮માં પણ બંધ થઈ ચૂકી છે જેમ કે વાત કરીએ એપ્લિકેશનની આમ તો પ્લેસ્ટોર પર લખો એપ્લિકેશન જોવા મળે છે પરંતુ ૨૦૧૮માં ઘણી એવી એપ્લિકેશન છે જેને બંધ કરી દેવામાં આવી છે તો ચાલો જાણી એ કઈ કઈ એપ્લિકેશન બંધ થઈ ચૂકી છે.
ગૂગલે પોતાના 4 વર્ષ જૂના ‘Inbox by Gmail’ એપને બંધ કરવાનો નિર્ણય લીધો છે. ગૂગલ મોર્ચ 2019 સુધી જીમેલ ઈનબોક્સને બંધ કરશે. આ પાછળ ગૂગલનુ કહેવુ છે કે તે જીમેલ પર ફોકસ કરવા માંગે છે.ઉલ્લેખનીય છે કે ઈનબોક્સ બાય જીમેલને 2014માં લોંચ કરવામાં આવ્યુ હતુ.
આ વર્ષ 17 જુલાઈના રોજ યાહૂ મેસેજર બંધ થઈ ગયા છે. વેરિજૉનના સ્વામિત્વવાળી યાહૂએ યાહૂ મેસેજરના યૂઝર્સના નવા મેસેજિંગ એપ સ્ક્વિરલ (Squirrel) પર શિફ્ટ કરી દીધુ છે.
ગૂગલે પોતાના યૂઆરલ શોર્ટનરને 30 માર્ચ 2019 સુધી બંધ કરવાનુ એલાન કર્યુ છે. Google એ વર્ષ 2009માં URL શોર્ટનર goo.gl ને લોંચ કર્યુ હતુ. જો કે તેનો મતલબ એ નથી કે જે લિંક્સને આ દ્વારા નાનુ કરવામાં આવ્યુ છે કે તે કામ નહી કરે. બધી લિંક્સ સંપૂર્ણ રીતે કામ કરતા રહેશે. 13 એપ્રિલથી તેને બંધ કરવાની શરૂઆત થઈ જશે.
Google Inbox
ફેસબુકે પોતાના વર્ચુઅલ અસિસ્ટેંટ એપને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. તમામ કોશિશ છતા પણ તેના યૂઝર્સની સંખ્યા માત્ર 2000 જ હતી. આ બધા યૂઝર્સ ફક્ત અમેરિકાના હતા. આ આસિસ્ટેટની મદદથી યૂઝર્સ ઈવેંટની લિસ્ટ બનાવી શકતા હતા. સાથે જ પેમેંટનુ પણ કામ તેમના દ્વારા કરવામાં આવતુ હતુ.
Yahoo Messenger
આ વર્ષે 17 જુલાઈના રોજ યાહૂ મેસેજર બંધ થઈ ગયુ છે. વેરિજોનના સ્વામિત્વવાળી યાહૂએ યાહૂ મેસેજરના યૂઝર્સને નવા મેસેજિંગ એપ સ્કિવરલ પર શિફ્ટ કરી દીધુ છે.
Google URL shortener
ગૂગલે પોતાના યૂઆરએલ શોર્ટનરના રોજ 30 માર્ચ 2019 સુધી બંધ કરવાનુ એલાન કર્યુ છે. Google એ વર્ષ 2009મા URL શોર્ટનર goo.gl મે લોંચ કર્યુ હતુ. જો કે તેનો મતલબ એ નથી કે જે લિંક્સને તેમણે આના દ્વારા શોર્ટ કરવામાં આવી છે એ કામ નહી કરે. બધી લિંક સંપૂર્ણ્ર રીતે કામ કરતી રહેશે. 13 એપ્રિલથી તેને બંધ કરવાની શરૂઆત થઈ જશે.
Facebook M personal assistant
ફેસબુકે પોતાના વર્ચુઅલ આસિસ્ટેંટ એમને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. તમામ કોશિશ છતા પણ તેના યૂઝર્સ્ની સંખ્યા માત્ર 2000 જ હતી. આ બધા યૂઝર્સ ફક્ત અમેરિકાના હતા. આ આસિસ્ટેંટની મદદથી યૂઝર્સ ઈવેંટની લોસ્ટ બનાવી શકતા હતા. સાથે જ પેમેંટનુ પણ કામ આની મદદથી કરવામાં આવતુ હતુ.
Google Allo
ગૂગલે પોતાના લોકપ્રિય એપ ગૂગલ Alloને પણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ગૂગલે એલો એપમાં આ વર્ષ એપ્રિલથી રોકાણ કરવુ બંધ કર્યુ હતુ. આ એપને 2016માં લોંચ કરવામાં આવ્યો હતો.