ગારીયાધાર પો.સ્ટેશનનાં.ગુનાં રજી નં.૧૬૧/૧૯૯૬.IPC.ક.૩૬૬,૩૭૬,૧૧૪, વિગેરે મુજબનાં ગુન્હાનાં કામે નાસતા-ફરતાં આરોપી દિલીપભાઇ નાનુભાઈ સાથળીયા.જા.દે. પુ.ઉ.વ.૪૩.રહેકેરીયા નાગસ તા.જી.અમરેલી. નંનુભાઈ ટપુભાઈ સાથળીયા દે.પુ.ઉ.વ.૭૦.રહે કેરીયા નાગસ તા.જી.અમરેલી વાળાઓને દબોચી લઇ છેલ્લા તેવીશ વર્ષથી નાસતાં-ફરતાં વોન્ટેડ આરોપીઓને પકડી પાડી ગારીયાધાર પોલીસસ્ટેશન સોંપી આગળની કાર્યવાહી કરવાં તજવીજ હાથ ધરવામાં આવેલ છે…
Trending
- 1 મેથી ATM નિયમો : ATM વાપરતાં હોઈ તો આ આર્ટીકલ તમારા માટે જરૂરી !
- આકરા એપ્રિલ બાદ મે માસમાં પણ ગરમી માઝા મૂકશે: પ્રિ-મોનસુન એક્ટિવીટી વર્તાશે
- એક્સપોર્ટરોને લોનમાં કોલલેટર સિક્યોરિટીમાંથી “મુક્તિ” આપતી સરકાર
- બાળકની “સાચવણ” કચાશ રહી જાય તો વચગાળાનો “સહવાસ” પણ ગુમાવવો પડે !!!
- મોપેડ ચાલકને બાઇકની ટક્કર લાગતા અ*ક*સ્મા*ત!!!
- અજમેર : હોટલમાં આગ લાગતા 4 લોકો જીવતા ભડથું..!
- 430 કરોડ વર્ષ પહેલા ચંદ્રમાં ધરબાયેલો પદાર્થ શોધી કાઢતું ચંદ્રયાન
- તંગદિલી વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રીએ જયશંકર અને શાહબાઝ શરીફ સાથે કરી વાતચીત..!