પાંચ રાજ્યો ચૂંટણીના નિર્ણય બાદ મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી કમલનાથે સોમવારેએટલે આજ રોજના શપથ લીધ હતા.આ સાથે જ તેઓ મધ્યપ્રદેશના 18માં મુખ્યમંત્રી બની ગયા છે.કમલનાથે CM બનતાની સાથે જ પોતેકરેલું વચન પૂર્ણ કર્યું. સીએમની સીટ પર સાંભળતાની સાથે જ તેમણે કરેલ વચન ખેડૂતોનુંદેવું માફ કરી દીધું છે અને પોતાના શબ્દો પર અડગ રહીને પોતાનું વચન નિભાવ્યું છે.
પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનશે તો તેઓ માત્ર ૧૦ જ દિવસમાં ખેડૂતોની લોનમાફ કરશે.