આજ કાલ બાઈકનો ક્રેઝ ખુબ જ વધી રહ્યો છે માત્ર છોકરાઓ નહીં પરંતુ હવે છોકરીઓ પણ બાઈક ચલાવે છે. લોકો બાઈક પાછળ લખો રૂપિયા ખર્ચીને તેને ખરીદેછે. જુદી જુદી ડિઝાઈન અને અલગ લૂક સાથે બજારમાં ઘણા બાઈક લોન્ચ થતાં હોય છે પરંતુ હાયાબુઝાબાઈકનું નામ સાંભળતા જ તેનું ચિત્ર આંખ સામે તરી આવે.
આમ તો જોકે ધૂમ 3 મૂવી આવ્યાબાદ યુવકોમાં હાયાબુઝા બાઈકનો ક્રેઝ ખૂબ જ વધતો ગયો છે. તો ચાલો આજે આપણે હાયાબુઝાબાઈક વિષે કેટલીક એવિ વાતો જાણીએ જે સાંભળીને તેના ચાહકોને કદાચ ઝટકો પણ લાગી શકે.
સુઝુકીમોટરસાઇકલ 2019ના Hayabusaની બુકિંગ શરૂ કરી દીધી છે. સુઝુકી GSX1300R Hayabusaના આ 2019 ના મોડેલને૧. લાખ રૂપિયા એડવાન્સ થી બૂકિંગ કરાવી શકાયછે. આ નવું 2019 સુઝુકીHayabusa બે નવા કલર માં આવશે,ગ્રે લાલ અને બ્લેક ગ્રેસાથે જોવા મળશે. આ બે નવા કલર સિવાય 2019ના હયાબુસામાં કોઈ ફેરફાર નથી.
સુઝુકીGSX1300R Hayabusaમાં1,340 સીસીનુંLiquid-cooled inline four-cylinder engine છેજે 197 bhp torque and155 nautical meter torque જનરેટ કરે છે. આ બાઇક માં 6 હાઇ સ્પીડ થી સજ્જ છે આ બાઇક અને આબાઇક માં 3 રાઈડિંગ મોડ પળ છે.
સુઝુકીHayabusa ના ચાહકો માટે એક ખરાબ ખબરપણ હોય સકે છે કે, 20 વર્ષ પછી, Hayabusaના ઉત્પાદનને હવે ડિસેમ્બર2018 થી બંધ કરવામાં આવશે અને તેનું કારણ એ છે કે તેનું એન્જિન 2016 માં યુરો-4નું ઉત્સર્જન ધોરણ પૂરું કરશે નહીં. આ બાઇકને બે વર્ષ નો સમય દેવા માં આવ્યો કેમ કે તે તેનો સ્ટોક ખાલી કરી સકે અને ડીસેમ્બર2018 માં સ્ટોક ખાલી કરવાનો સમય પતિ ગયો અને પ્રોડક્શન પળ રોકવી દેવા માં અવિયું.
જોકે, ભારત અને અમેરિકા ના લોકો નીચિંતા કરવાની જરૂર નથી કારણ, કે આ બંને દેશોમાં આબાઇક નું વેચાણ ચાલુ રહેશે, જ્યાં સુધી તેનો સ્ટોક ખાલી નોથાય ત્યાં સુધી અને ગ્રાહકો માટે પળ સુઝુકી Hayabusaનામાલિક બનવા માટેનો આ છેલો મોકો રહેશે.
ખબર તો એ પળ છે કે સુઝુકી Hayabusa આગામી વર્ષ અથવા 2019ના અંતમાંઅથવા 2020ની શરૂઆતમાં નવું Hayabusa લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. અને આ નવુંહયાબુજા એકદમ નવી ડિઝાઇન માં અને નવા લૂકમાં આવસે. અને તેમાં નવું Turbochargedengine પળ લાગવા માં આવશે.