મધ્યપ્રદેશમાં કમલનાથ,છત્તિસગઢમાં ભૂપેશ બઘેલ અને રાજસ્થાનમાં અશોક ગેહલોત આજે રાજ્યપલ સમક્ષ શપથ લેશે.આ શપથ વિધિમાં વિપક્ષી નેતા પોતાની તાકાત બાતતાવવાના પ્રયાત્નોમાં મમતા બેનર્જી અખિલેશ યાદવ શપથ વિધિમાં ભાગ લેશે નહી.તેથી મોટો ઝાટકો લાગી રહ્યો છે.
પશ્ચીમબંગાળના સીએમ મમતા બેનર્જી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવ શપથ વિધિમાં ગેરહાજરી સૂચવે છે કે ભાજપ વિરુદ્ધ એક મહા ગઠબંધન રચવાના પ્રયાસો વચ્ચે વિરોધ પક્ષોના નેતાઓ વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું નથી.તેવામાં અખિલેશ યાદવ શપથ વિધિમાં ગેરહાજરી વિપક્ષી એકતાના દવા કમજોર છે. તેવું દેખાય રહ્યું છે.
મમતા બેનર્જી અને અખિલેશ યાદવ શપથ વિધિથી દૂરી બનાવી શકે છે.મમતા બેનર્જીએ પાર્ટીના નેતાદિનેશ ત્રિવેદીને ભોપાલમાં શપથ વિધિના સમારંભમાં જોડાવાની સૂચના આપવામાં આવી છે.જ્યારેમાયાવતીની ગેરહાજરી મોટા સવાલો કરી રહી છે.કેમકે બસપાએ કોંગ્રેસને રાજસ્થાનઅને એમપીમાંકોઈ પણ શરતો વગર સમર્થન કરેલ છે. આવા સંજોગોમાં, ગઠબંધનના પ્રયાસો અંગેની ચર્ચાઓ ફરીએક વાર ગરમ હોવાની શક્યતા છે.