રાફેલ કેસમાં સુપ્રીમ કોર્ટ કાલે નિર્ણય કરશે. 3 જજની બેન્ચ કોર્ટની દેખરેખમાં એસઆઈટી તપાસ પર સભલાવસે નિર્ણય.
જણાવીએ કે 14 નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં રાફેલ ડીલની કિંમત અને તેના કરારના નિર્ણય પ્રક્રિયા પર સુનાવણી થઈ. આ દરમિયાન સરકાર અનેઅરજીઓના વકીલો વચ્ચે દલીલોનો તબક્કો પણ ચાલ્યો. પણ હવાઈ અધિકારીઓએ પણ કોર્ટની સમક્ષ રજૂઆત કરી હતી. રાફેલ ડીલ પર વિવાદ પૂર્ણ થયા પછી સુપ્રીમ કોર્ટે પોતાનાનિર્ણયને સુરક્ષિત રાખ્યો.