ઉદ્યોગકારોની સવલત માટે ફમહત્ત્વપૂર્ણ જાહેરાત

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ રાજ્ય ના ઉદ્યોગ કારો ની સહુલિયત માટે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને જીઆઇ ડી સી ને તમામ પરવાનગી ઓન લાઈન કરવા નું આહવાન કર્યું છે. તેમણે  ગુજરાત ને હવે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ થી એક ડગલું આગળવધી ને ફીલ ઓફ ડુઇંગ બિઝનેસ તરફ લઇ જવા ઉદ્યોગ કારો ને વધુ સુવિધાઓ આપવા ૧૨ જેટલી મહત્વ પૂર્ણ જાહેરાતો કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.