બોલીવુડ ની મુન્ની ઉર્ફે મલાઈકા અરોરા ડાઇવોર્સ બાદ પણ ખાન દોસ્ત છે. જુઓ ને પૂર્વ પતિ અરબાઝ ખાન ની મમ્મી સલમા ના જન્મદિવસની પાર્ટી માં મુન્ની બની ઠની ને પહોંચી ગઈ હતી. નોંધનીય છે કે મલાઈકા અરોરા અત્યારે અર્જુન કપૂર ને ડેટ કરી રહી છે. બંને લગ્ન કરવાના હોવાની અફવા ચગી છે. જોકે બોલીવુડ માં બધા સ્વાર્થ ના સગા છે.
મુન્ની હજુ પણ ખાનદોસ્ત…!
Previous Articleઆજે દેશના સૌથી મોંઘા લગ્ન
Next Article અવિસ્મરણીય ‘નગર’ નિહાળી લાખોમાં જાગ્યો સેવાપ્રેમ