વર્ધમાન પરિવાર દ્વારા અરવિંદભાઈ મણીયાર હોલ ખાતે જીવદયા અનુદાન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કચ્છના પશુધન માટે રાહત પેકેજ જાહેર કરવા કરુણા અભિયાન, કરુણા ૧૯૬૨ એમ્બ્યુલન્સ, ગૌહત્યા માટે કડક કાયદા ગુજરાતમાં લાગુ કરવા બદલ તેમજ સતત જીવદયાના કાર્યો કરવા બદલ કરુણા ફાઉન્ડેશન, વર્ધમાન પરિવાર, અમદાવાદ પાંજરાપોળ દ્વારા જીવદયાપ્રેમી મુખ્યમંત્રી વિજયભાઈ પાણીનું બહુમાન આ સમારોહમાં કરવામાં આવ્યું હતું. જીવદયા અનુદાન સમારોહમાં આચાર્યો ભગવંત યશોવિજય સુરીશ્ર્વરજી મહંત સ્વામી તથા પૂ.નમ્રમુનિ મહંત સ્વામીએ આર્શિવચન પાઠવ્યા હતા.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો, ધાર્યા કામ પાર પાડી શકો.
- જો..જો હોટલના રૂમમાં લગાવેલ આ વસ્તુ લાઈટ નથી પણ સ્પાય કેમેરા છે
- ભારતની એવી જગ્યાઓ જેની મુલાકાત લેવા પરવાનગી જરૂરી, જાણો કારણ
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!